Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Mahida

Inspirational

3  

Krishna Mahida

Inspirational

કમાલ કોરોના વોરિયર્સની

કમાલ કોરોના વોરિયર્સની

1 min
117


ભૂતકાળનું લેપટોપ ખોલ્યું,

હળવેકથી ધીમેથી બોલ્યું,

કોરોના વોરિયર્સની કમાલ છે,

ભવિષ્ય તંદુરસ્ત થઈ ડોલ્યું.


કોરોનાએ જયારે કરી ધમાલ છે,

કોરોના વોરિયર્સ એ કરી કમાલ છે.

કપરી પરિસ્થિતિમાં થાક્યા નહીં,

એવા કર્મવીરો ને શત શત સલામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational