Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કિનારે મોતી મળતાં નથી

કિનારે મોતી મળતાં નથી

1 min
4


મઝધારે ડૂબકી માર, કિનારે મોતી મળતાં નથી,

પરિશ્રમ વગર ક્યાંય દુનિયામાં સફળતા નથી,


ભાગ્ય પણ એના ચરણોમાં ઝૂકી જાય છે,

જે સમસ્યાઓની સામે કદી ઝૂકતા નથી,


રસ્તામાં આવે પહાડ તો ઠોકર લગાવે છે,

તકલીફના મારથી તેઓ કદી તૂટતાં નથી,


ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાય એનું,

જે પરિશ્રમ કરવામાં પાછું વાળી જોતા નથી,


સફળતાનો ઇતિહાસ થાય છે એના નામે,

જે કદી સંજોગોના બહાના ધરતાં નથી,


એક એક ક્ષણ એના માટે હોય કિંમતી,

કિંમતી સમયને ક્યારેય એ વેડફતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational