STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy

3  

Kaushik Dave

Drama Fantasy

ખુશી

ખુશી

1 min
160

દેખો દેખો ખુશી મળી ગઈ

ખબર નથી એ ક્યાંથી મળી ગઈ ?

કેટલી તકલીફોમાં પણ ખુશી મળી ગઈ !

બાળપણની યાદોને તાજી કરી ગઈ,


કેટલા બધા વર્ષો વીતી ગયા

એ વર્ષો પુરાની યાદ આવી ગઈ,


મહામારીમાં કેટલી બધી પડતી તકલીફો !

એ તકલીફો વચ્ચે મિત્રતા મળી ગઈ

પૂછતા પૂછતા મારો મિત્ર મળી ગયો

બાળપણનો ગોઠિયો મળી ગયો,


કેમ છો મિત્ર ફોન આવી ગયો ?

ફોન પર વાતોનો સિલસિલો જારી થયો,


દેખો દેખો ખુશી મળી ગઈ

ખબર નથી એ ક્યાંથી મળી ગઈ ?

કેટલી તકલીફોમાં પણ ખુશી મળી ગઈ !

બાળપણની યાદોને તાજી કરી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama