STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ખુદને છેતરીશ મા

ખુદને છેતરીશ મા

1 min
249

ઝાઝું મેળવવાના લોભમાં ખોટું કરી,

ખુદને છેતરીશ મા,

ભૂલાયેલા દર્દને ફરી ખોતરીશ મા,


પ્રેમમાં વેદનાઓ બહુ મળશે,

 હૈયે કોઈનું નામ કોતરીશ મા,


વેદનાઓ બહુ આપે છે વીતી ગયેલી કાલ,

આંસુઓને આમ આંખમાં નોતરીશ મા,


બસ ચાલતો રહેજે તારાં પથ પર તું,

અસત્ય ન માર્ગ પર ખોટા જણ સાથે તારી જાતને જોતરીશ મા,


બહુ મન થાય તો નદી સરોવરમાં કૂદકા લગાવજે,

કોઈના હૃદયનાં ઊંડાણમાં ઉતરીશ મા,


નજરમાંથી જે ઉતરી ગયા હોય એને,

શબ્દોમાં તું ચિતરીશ મા,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational