STORYMIRROR

Vimal Soneji

Inspirational Others

3  

Vimal Soneji

Inspirational Others

ખુદને આહ્વાન દે

ખુદને આહ્વાન દે

1 min
13.5K


કોઈનું સુખ જોઇને

આહ ના ભર

ખુદને આહ્વાન દે


ક્યારેક હારીને

આહ ના ભર

તારા મનોબળને

આહ્વાન દે


નિરાશાથી ઘેરાઇને

આહ ના ભર

તારી આશાઓને

આહ્વાન દે


દુન્યવી તાપથી તપીને

આહ ના ભર

તારા આતમને

આહ્વાન દે


કર ખુદને બુલંદ ને

પરેશાની બુંદ બુંદ

વિખરાવી દે ને

ખુદને નીખરાવી દે


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational