STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

ખોજ પ્રભુની

ખોજ પ્રભુની

1 min
11.7K

શોધું હું પ્રભુ ને,

વન ઉપવન ભટકું,


પશુ પંખીઓમાં,

લીલા પ્રભુની દેખાય,


સાક્ષાત પ્રભુનાં દર્શન,

કેમ કરી થાય !


આમ તેમ જાતા,

દૂર સુધી જવાય,


થાકી ગયો હું,

દર્શન કેમ થાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama