Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

કહી દઉં તમને

કહી દઉં તમને

1 min
200


દિલને એક વાત કહેવી છે, જે કહી દઉં તમને    

જોઈ તમને, ધડકે છે આ દિલ, કહી દઉં તમને    

 …….દિલને એક વાત   

                              

 નથી કોઈ કાબુ હવે દિલ પર, એ કહી દઉં તમને            

 નથી કોઈ પાસવર્ડ દિલનો, કે લોક કરી દઉં તમને   

 …….દિલને એક વાત


નથી આ જિંદગી રહી હવે મારી, થઈ ગઈ છે તમારી    

પતઝડમાં આવી પ્રેમની મોસમ, એ કહી દઉં તમને …….દિલને એક વાત


સમય નહોતો કરવા વાતો દિલની એ કહી દઉં તમને 

હવે મળી છે ફુરસદ,તો કરી દઉં દિલની વાત તમને 

…….દિલને એક વાત

                                

કઠીન દિવસો મૃદુલ મનના,વીતી ગયા તમ સંગમાં 

મનમાં જે છે, એ દિલની વાત કહી દઉં તમને

……..દિલને એક વાત.


Rate this content
Log in