STORYMIRROR

Gayatri Patel

Romance Inspirational

3  

Gayatri Patel

Romance Inspirational

કહી દેજે

કહી દેજે

1 min
231

મને જો પ્રેમમાં પામવી હોય તો વિચારી લેજે,

લાગણીથી લગ્નના તાંતણે બંધાવું હોય તો ઘરે કહી દેજે,


સમાજ સામે ચાર ફેરા ફરી મને તારી બનાવી લેજે,

તારા નામનું સિંદૂર પૂરી ધર્મોકર્મની સંગાથી સમજી લેજે,


જો તું મારો હોય તો બસ ગાયત્રીને એકવાર જોઈ લેજે,

મને જો તારી બનાવવી હોય તો હૈયાની વાત માની લેજે,


મને જો પ્રેમમાં પામવી હોય તો વિચારી લેજે,

લાગણીથી લગ્નના તાંતણે બંધાવું હોય તો ઘરે કહી દેજે,


કોણ શું કહે કે શું કરે છે તે મને ફરી એકવાર કહી દેજે,

લાગણીથી લગ્નના તાંતણે બંધાવું હોય તો ઘરે કહી દેજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance