STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ખેલદિલીથી ખેલ આ જીવનનો દાવ

ખેલદિલીથી ખેલ આ જીવનનો દાવ

1 min
395

જિંદગી છે એક રમત,

પોતાના ભાગે આવતો રમાવો પડે સૌને દાવ,


ઈશ્વર કહે છે ખેલો તમે આ દાવ,

હું લાવી દઈશ કિનારે તમારી નાવ,


હારની બીક છોડી દો સાવ,

હકારાત્મક રાખો તમારો સ્વભાવ,


રમત રમો મોજથી છોડી દો બધો તણાવ,

રાખો એવો ભાવ કોઈ સાથે ના થાય અણબનાવ,


ભરો છો શા માટે આહ ?

દાવ આપો એવો કે, લોકોની મળે ચાહ,

ચાલ ચાલો એવી કે લોકો પણ કરે વાહ વાહ,


તમારા ભાગે આવેલો રમી લો તમે દાવ,

મેળવવા જીત તમે છોડી દો આ પડાવ,

ખેલદિલીથી ખેલો આ જીવનનો દાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational