Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

ખબર નથી

ખબર નથી

1 min
282


ક્યાં જઈને અટકશે આ વાત, ખબર નથી,

શાંતિ સાથે થશે શું મુલાકાત ? ખબર નથી,


દિલની વાતને અફસોસ કોઈ જાણી ના શકે,

મને સંબંધમાં કેમ મળે મ્હાત ? ખબર નથી,


મેં તકલીફોને મારુ સરનામું આપ્યું નથી તોય,

કેમ આવે છે જાણીને મને તાત ? ખબર નથી,


હું દુઆ કરું કે ના કરું ખુદાને, ફરક ક્યાં છે,

તે હાજર છે કે છેતરાઈ જાત ? ખબર નથી,


જગતના સ્વભાવને જાણી શક્યો છું પણ,

ઘરનાં લોકોથી છું કેમ અજ્ઞાત ? ખબર નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational