કહાની
કહાની
સર સર કરી,
સર ચકરાવું શાને.
મીઠો ટહુકો દઈ,
બોલાવીશ એને.
કામ લઈને આવતી,
વાત કરતાં હસીને.
હિંમત ન ચાલી,
છતાં, દૂર કરી શાને !
વિશ્વાસ એક તુજ પર,
આપણાં પ્રેમને સાચું માને.
આવશે તું પાસ,
વધાવી લઈશ હસીને...

