વાહ ! તાજ
વાહ ! તાજ
એ તાજ તું તો સરતાજ બની ગયો.
દુનિયાની અજાયબીમાં તું મહાન બની ગયો.
ભારતમાં તું તો અમર બની ગયો.
શાહજહાનાં પ્રેમનું તું પ્રતિક બની ગયો.
તાજ તને શું કહું તુ શું છે ?
અમર પ્રેમનું નજરાણું તું બની ગયો.
અમર તાજ કહાની કહી છે આજ તારી,
તેથી ધૃતિની રચનાનો વિષય તું બની ગયો...
