STORYMIRROR

Prahladbhai Prajapati

Classics Tragedy

3  

Prahladbhai Prajapati

Classics Tragedy

ખાલીપો છલકે શેરીએ અદાથી

ખાલીપો છલકે શેરીએ અદાથી

1 min
26.9K


શુન્યાવાકાસ સાંપીને ગયા જ્યારથી,

ખાલીપો છલકાય જુદાઈના દ્વારથી.

 

જુદાઈના પૂર ધસ્યાં સુનામી અદાઓથી,

ઉભરાઈ ઘયલ લાગણી દર્દના દ્વારથી.

 

જોડાયેલાં હતાં સેવાળશાં જળાચારથી,

સરવરે જળ તરસે ભ્રમણાના દ્વારથી.

 

દરિયો ખુંદવા શણગાર્યા શઢ અરમાનથી,

સ્મરણ દૈ સાપ્યું રણ ઝાંજવાના દ્વારથી.

 

ચહેરાની ક્રુતિ ઉભરી અરીસો ઇન્તજારથી,

પડછાયા પીએ હયાતી ઘટનાના દ્વારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics