કેવી રીતે ?
કેવી રીતે ?
વર્ષોથી તારો રાહ જોઈ છે,
આટલી આશાનીથી કેવી રીતે તને ખોવું !
યાદ બની તું જિંદગીમાં છું,
એ યાદોને આટલી આશાનીથી કેવી રીતે ભૂલું !
સાંસ બનીને ધડકુ છું દિલમાં,
એ સાંસોને આટલી આશાનીથી કેવી રીતે રોકુ !
તારું સ્મિત જોઈ છે સદા,
એ સ્મિતને આટલી આશાનીથી કેવી રીતે રોકુ !

