STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

કેવી રીતે ભૂલી શકું

કેવી રીતે ભૂલી શકું

1 min
410

કેવી રીતે ભૂલી શકું એમને..

જેની એક મુસ્કાન પર અમે મરીએ છીએ,


કેવી રીતે કરું હું એમને મારાથી દૂર 

એમના અવાજથી પણ અમે બેહદ પ્યાર કરીએ છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance