Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કેવી છે જિંદગીની સફર

કેવી છે જિંદગીની સફર

1 min
218


કેવી છે આ જિંદગીની સફર,

કૈક મેળવવા કૈક ગુમાવવું પડે છે,


સોનું બનવા કેટલીય વાર,

 ટીપાવવું પડે છે.

કેવી છે આ જિંદગીની સફર !

કેટલીયવાર પથ્થર બની ઠોકર ખાવી પડે છે.


મૂરત બનવા ટાંકણાનાં કેટલાય ઘા,

સહન કરવા પડે છે.


કેવી છે ! આ જિંદગીની સફર,

ફૂલ બની મહેકવા,

કાંટાઓ વચ્ચે ઘેરાવું પડે છે.


કેવી છે ! આ જિંદગીની સફર,

અંધકાર ભરી ડગરમાં ઉજાસ માટે,

જાતને બાળવી પડે છે.

કેવી છે ! આ જિંદગીની સફર,

બીજમાંથી વટવૃક્ષ બનવા,

જમીનમાં દટાવું પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational