Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

કેટલું

કેટલું

1 min
311


તમારા શબ્દોમાં રહ્યું માધુર્ય કેટલું !

તમારા શબ્દોમાં રહ્યું અધિપત્ય કેટલું !


મીઠી ઘંટડી શા રણકાર મન મોહતા,

તમારા શબ્દોમાં રહ્યું સાર્થક્ય કેટલું !


મધ પણ જ્યાં મીઠું ન લાગે ઉદગારે,

તમારા શબ્દોમાં રહ્યું કર્તવ્ય કેટલું !


સચોટ ધારદાર તોય કર્ણપ્રિય લાગતું,

તમારા શબ્દોમાં રહ્યું ગંતવ્ય કેટલું !


પરા સમી વાણી ઉચ્ચારે આકર્ષણને,

તમારા શબ્દોમાં રહ્યું મંતવ્ય કેટલું !


દ્રઢ મનોબળ શબ્દો થકી પ્રગટનારું,

તમારા શબ્દોમાં રહ્યું સામર્થ્ય કેટલું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance