કેટલો પ્રેમ કરું છું તેની
કેટલો પ્રેમ કરું છું તેની
કેટલો પ્રેમ કરું છું તેની તને ખબર છે
મળ્યા તાં નયન એટલી જ મને ખબર છે,
રસ્તાને જોઈ રહ્યો છું રસ્તાને જ ખબર છે
આવશો આ રસ્તેથી એટલી કોને ખબર છે,
રાહમાં વીતે દિનો એની તને ક્યાં ખબર છે
કદી પ્રેમ આપશો એટલી સૌને ખબર છે,
તમે જે સ્પર્શીતી કળી હજીએ અકબંધ છે
સુગંધ તો વહે છે તેની હવાને ખબર છે,
વીતશે યુવાની રાહમાં તને ક્યાં ખબર છે
રૂહ કરશે યાદ તેની જગને ખબર છે.

