Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

2  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

કેમ

કેમ

1 min
115


છૂપાઈ છે તારી ભીતર કોઈ લાગણી,

એને મારે કેમ જાણવી ?


મૌનના ઘૂંઘટ પાછળ છૂપાઈ ગઈ તારી લાગણી,

એને મારે કેમ માણવી ?


બરફ જેવી કડક બની તારી લાગણી,

એને મારે કેમ પીગાળવી ?


કેટલી યાદો પડી છે ટૂંટિયું વાળી મારા અંતરમાં,

એને મારે કેમ મનાવવી ?


પરદો પડ્યો છે ગેરસમજનો તારા હૈયે,

એને મારે કેમ ઊઠાવવો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance