Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

કેમ મારી સાથે

કેમ મારી સાથે

1 min
231


સહજ નથી આ જીવનની રાહો,

રાખી પણ ન શકાય એવી ચાહો.


ફૂલોની સંગાથે કાંટા પણ હશે,

સમજણ આવી તો કયારે થશે.


ઉતાર ચડાવ છે જીવનનો ક્રમ,

પાડવા નહીં મનમાં ખોટા ભ્રમ.


પુરુષાર્થ થકી જીવન ચમકશે,

સુતેલા ભાગ પણ જાગી ઉઠશે. 


એવું તો થતું જ હોય બધા સાથે,

નથી લઈને  ફરતા બોજ માથે.


પુરુષાર્થનો હથિયાર હોય હાથે,

દુનિયા બનાવી છે વિશાળ નાથે.


નિષ્ફળતા એ સફળતાની ચાવી,

ચલાવી જાણે જેને એ હાથ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational