Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aswin Patanvadiya

Classics

5.0  

Aswin Patanvadiya

Classics

કેમ આવુ રે ?

કેમ આવુ રે ?

1 min
358



આવ રે, આવ રે, આ..વ રે,

ઓ મેહુલીયા મારા ગામ રે.(2)

જગતનો તાત હુ, ધરતીનો લાલ રે,(2)

છુ તુજ બીન હુ, અનાથ રે.

આવ રે,આવ રે,....0


મોરલા ટહુકીને વન રે...ગજવતા,

મીઠા તે ટહુકે તુને બોલવતા,(2)

તુ ન કરજે નિરાશ રે....

આવ રે,આવ રે,....0


આવુ રે, આવુ રે, આ...વુ રે,

ઓ જગતના તાત કેમ આવુ રે?

જંગલો નાશ થયા, શહેર ખૂબ વધ્યા(2)

નથી કોઇ વૃક્ષ, ઉછેરતુ રે,

આવુ રે, આવુ રે,.....0


વ્હાલા તુને પુત્રો,વૃક્ષો મુને વ્હાલા.(2)

વૃક્ષો છે, મારા બાળ રે...

આવુ રે, આવુ રે,.....0





Rate this content
Log in

Similar gujarati poem from Classics