STORYMIRROR

Rekha Shukla

Inspirational

3  

Rekha Shukla

Inspirational

કબીરવડ

કબીરવડ

1 min
190

ભીડનાં એકાંતમાં ચાલતું સતત ફૂલનું ગાડું,

 માંગે હવે ભાડું,

તારલાનાં પડાવમાં જઈ બેઠું કબીરવડે ગાડું,

 માંગે હવે ભાડું,


નશો એકાંતનો તાજો ટૂંટીયું વાળી યાદે ગાડું,

 માંગે હવે ભાડું,

ખળખળ વહેતી મોંઘેરી જિંદગીનું આ ગાડું,

 માંગે હવે ભાડું,


સોનેરી કિરણોમાં પ્રકાશી આપણું જૂનું ગાડું,

માંગે હવે ભાડું,

 પ્રભુના ચરણે અર્પિત જિંદગીનું અનોખું ગાડું,

 માંગે હવે ભાડું .


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational