STORYMIRROR

Bhavna Bhatt

Children

3  

Bhavna Bhatt

Children

કાલો કાનો

કાલો કાનો

1 min
47

ગોલા ગોલા જશોદા ને ગોલા સે નંદ,

જાને પૂનમનું અજવાલુ ચાન મામાનું.


કાના તાલી કાયાનો કાલો કાલો રંગ,

વાલ કાલા ને તારી બોલી પણ કાલી કાલી.


કાલો તાલો રંગ ને તાલી આંખલી પન કાલી,

કામલી કાલીને ને તાલી વાંસલડી પન કાલી.


ભનાના આ કેવું નવાઈ જેવું સે,

ગોલા જશોદા ને કાલો કાનો સે.


ગાયો ગોરી ને કાનો તો કાલો,

કાના તારાં ધોયા આ રંગ ધંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children