STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

કાલનો તખ્તો સમજો

કાલનો તખ્તો સમજો

1 min
755


ભાખે ભવિષ્ય જ્યોતિષીઓ, કાળનો વૈભવ સમજાવા,

રામ જેવા રામનો, વનવાસ ઋષિમુનીઓ રોકી શક્યા ?


આજીવિકાએ માત્ર મુર્ખ, બનાવવાની કળા કેળવતા રે,

મૂર્ખતા વિધાતાના નિયમનો ભંગ કેટલો વ્યાજબી ?


લક્ષાંગૃઘ્હમાં ખુદ બળતા યુધિષ્ઠિરની,

જાણ પર તાળાં ખરે વિધાતા, તારા નિયમોનું પાલન ખુદ બળી ને કરતા,


રાફડો ફાટ્યો, ચૌરે ચૌટે વિધાતાના લેખમાં મેખ મારવા,

ને ખુદના ભાવીશની ચિંતામાં બીજાનાં ભવિષ્ય વાંચવાં,


ઉગવી આથમવી દિશા બદલવા વ્યર્થ આંકવી ઈચ્છાઓ,

થવાનું થાય છે સમયના સોગઠે વળતા પ્રહારે જંગ જીતવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational