Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Inspirational

4  

Nirav Rajani "शाद"

Inspirational

જવા દો

જવા દો

1 min
77


ગઝલ તો અમારી લખાઈ જવા દો,

સરસ આ ઈમારત ચણાઈ જવા દો.


અમારી ઉપર માંછલાં નાંખતાં જે,

લફંગા હતા એ દબાઈ જવા દો.


મલાજો ન રાખ્યો અભણ કપટીઓએ,

ઉધઈ જે હતી એ ખવાઈ જવા દો.


હતી વેદનાઓ અમારી ઘણી જે,

સુણી એ હૃદયને ભરાઈ જવા દો.


લખી છે ગઝલ મેં તમારી ઉપર તો,

'નીરવ' છે નવોદિત છવાઈ જવા દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational