STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

4  

Jagruti rathod "krushna"

Inspirational

જતન અને જાળવણી

જતન અને જાળવણી

1 min
347

તૈયારી આવતીકાલની આજથી કરી લઇએ,

હરિયાળી આ વસુંધરાને વીરાની ના કરીએ.


જળ એજ જીવન અને વૃક્ષો આપણાં મિત્રો,

જતન એનું આપણાં શ્વાસ જાણીને કરીએ.


સૌર ઉર્જા સૌથી મોટી દેન આ કુદરત તણી,

વરસાદી વહેતા નીરનો ઘરઘરમાં સંગ્રહ કરીએ.


પશુપક્ષી, જીવજંતુ ને વૃક્ષો સાથી છે અબોલ,

સમજી પીડા એની ને બનતી માવજત કરીએ.


ચાલો સૌ ભેગા મળી આજ એ સંકલ્પ લઇએ,

જતન અને જાળવણી પ્રકૃતિની હવે તો કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational