STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

જરાક સમજાવને....

જરાક સમજાવને....

1 min
13.4K


બીજના ચાંદ જેવી ધારદાર તારી યાદો મારી ઉંઘના કટકે કટકા કરી નાખે છે. જરાક સમજાવને...

સપનાને કોરાણે મુકી કાગા નીંદર કરાવે અને પાછી સામે મલકાય... જરાક સમજાવને...

આશા રાખીતી સાથે ભીંજાવાની પણ પાછો દગો દઈ ગયો આ મેઘલો...

જરાક સમજાવને...

હજી ક્યાં મોડું થઈ ગયું છે હજીયે રાખ્યો છે તારા પર વિશ્વાસ જરીક સ્નેહ વરસાવને....જરાક સમજાવને...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational