STORYMIRROR

GIRISH GEDIYA

Romance Others

3  

GIRISH GEDIYA

Romance Others

જોઈ એક સુંદર કન્યા

જોઈ એક સુંદર કન્યા

1 min
168

જોઈ એક સુંદર કન્યા અમે એ સપનાંમાં

ફૂલોથી કોમળ અને પૂનમનાં ચાંદ જેવી શીતળ,


બોલી તારી તો લાગે મને વ્હાલી

છે ચાલ તારી મસ્તાની સનમ,


કઈ કઈ ઉપમા તને આપું હવે

તારા વખાણ માટે નથી મારી પાસે શબ્દો,


તું છે જ એવી અવર્ણનીય અનામિકા

તારા જેટલા વખાણ કરું એટલા ઓછા પડે,


પણ સંતોષ નથી થતો મને મારી રાણી

એટલી સુંદર અને લાજવાબ તું મારી રાણી

માટે તો કહું છું તું તો છે અવર્ણનીય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance