STORYMIRROR

Kaushik Dave

Action Inspirational

3  

Kaushik Dave

Action Inspirational

જ્ઞાન અવસ્થા

જ્ઞાન અવસ્થા

1 min
231

ઓમ્ કાર ધ્વનિથી,

શિવ કૃપાથી,

કુંડલિની જાગૃત થતી ગઈ,


સર્પ મુદ્રામાં,

સુષુપ્ત અવસ્થામાં,

શાંત બેસી રહી,


ઓમ્ કાર ધ્વનિથી,

શિવ કૃપાથી,

કુંડલિની જાગૃત થતી ગઈ,


પસાર થતી એ મેરૂદંડમાંથી,

મનમાં તોફાનો જગાવતી ગઈ,


સારા નરસાનું,

ભાન કરાવતી ગઈ,

કુંડલિની શક્તિ,

શાંત થતી ગઈ,


ગુરુ વગરના જ્ઞાને,

હાની પહોંચાડતી ગઈ,

મનને અસ્થિર,

કરાવતી ગઈ,


મનને સ્થિર કરવા,

હરિહર શરણે જવાયું,

શ્રીજી કૃપા થી,

સંબંધોનું મહાભારત,

સમજાવતી ગઈ..


શ્રીકૃષ્ણ લીલાથી,

ઈશ્વર સ્મરણથી,

કર્મોનું મહત્વ,

સમજાવતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Action