STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

જમાનો

જમાનો

1 min
169

કેમ કહેવાય જમાનો બદલાયો છે,

નાત બા'ર કરવાનો ચાલુ ચીલો છે,


હુક્કાપાણી હજીપણ બંધ થાય છે,

માણસ ગ્રુપમાંથી બહાર કઢાય છે,


તે સામાજીક બહિષ્કાર કે'વાય છે,

નંબર પણ તો બ્લોક કરી દેવાય છે,


ભલે ને રીત બદલી, ભાત એ જ છે,

ને જુનવાણી કહેવાથી ગભરાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract