STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Thriller

3  

Prashant Subhashchandra Salunke

Thriller

જલ્દી સ્વભાવ બદલો

જલ્દી સ્વભાવ બદલો

1 min
419

અંતિમક્ષણ સુધી તમ દુ:સ્વભાવ ન છોડ્યો,

હવે સદ્વ્યવહાર તમારો છોકરમત ગણાશે.


જિંદગીભર તમ નાટક એવા કર્યા કે,

ઢળી પડશો સાચુકલા તોય અભિનય ગણાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller