STORYMIRROR

Kiranjogidas Oghani

Inspirational

3  

Kiranjogidas Oghani

Inspirational

જિંદગી સરળ છે

જિંદગી સરળ છે

1 min
26.2K


ધારણા સઘળી અહીયાં વ્યર્થ છે,

ના વિચારો શું તમારો તર્ક છે.

જિંદગીને જાણવી છે સરળ,

પોતપોતાને ગમે એ અર્થ છે.

પ્રેમ કરવો એ નથી અપરાધ કૈં;

તોય ક્હેવામાં કહે શું હર્જ છૈ?

વાતને સમજાવવાની રીત બે;

એક છે આદેશ બીજી અર્જ છે.

હું ચહુ એવું બધું ના થાય શું?

એજ મોટો આજ સૌને મર્જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational