STORYMIRROR

Darsh Chaudhari

Inspirational

2  

Darsh Chaudhari

Inspirational

જિંદગી મળી..

જિંદગી મળી..

1 min
391


ખબર નહીં કે ક્યાંથી આ દોસ્તીનો સંગ મળ્યો,

અજાણી જિંગીમાં સતરંગી રંગ મળ્યો;


જિંદગીમાં માણસો તો ઘણાંય મળ્યા,

મોડો મોડો તોય જિંદગીનો એક કોહિનૂરનો અંશ મળ્યો;


પાનખરની ઋતુમાં આમ તો ખરી જ પડવાનો હતો,

આવ્યા એ વસંતની જેમ ને નવા પાનનો સંગ મળ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational