STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જિંદગી બની જશે ગુલઝાર

જિંદગી બની જશે ગુલઝાર

1 min
250

બેઠક કરવી એવા જણ સાથે

જેનાથી જીવન ધન્ય થઈ જાય,

આ ફૂલ સંગે હવા મહેકી જાય,

આ સૂરજ સંગે ધરતી ચમકી જાય,


આ ફૂલો સંગે ઝાકળ પણ મલકી જાય,

આ ફૂલો સંગ છોડની શાન વધી જાય,

દરિયાની સંગ દોસ્તી મોતી આપી જાય,

આ છીપ સંગ બુંદની દોસ્તી મોતી બની જાય,


આ એકડા સંગ આવીને બેસે ઝીરો તો દસ ગણા દામ વધી જાય,

આ હાથ અડકે કોલસો તો હાથ કાળા થાય,

દુર્જન સંગ બેઠક લાવે જીવનમાં દુઃખો અપાર,

આ સજ્જન સંગ બેઠક લાવે ખુશીઓનો વરસાદ અનરાધાર,


તું જ તારો વિધાતા,

તું જ તારા નસીબનો ઘડવૈયો,

મનથી કરી લે વિચાર,

કર સજ્જન સંગ બેઠક જિંદગી બની જશે ગુલઝાર,

કર સંત સંગે બેઠક તારું જીવન ધન્ય થઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational