STORYMIRROR

ISHAN PANCHAL

Romance Inspirational

4  

ISHAN PANCHAL

Romance Inspirational

જીવનસંગીની

જીવનસંગીની

1 min
708

તું મારી કોમલ ને હું તારો ઈશ,  

તારા હૃદયમાં રોકાઈ, તારા મનને ઓળખીશ,

તારા નયનને જોઈ, તારા અંતરને જાણીશ,


તારા હાથને સ્પર્શી, તારા આશિષને પામીશ,

તારા પગલાંને પામી, તારા સ્વપનાને સાકાર કરીશ,


તારા અધરને પૂછી, તારા સ્મિતને જાણીશ,

તારી વાણીને સાંભળી, તારા પ્રેમને પામીશ,


હે જીવનસંગીની તારો સાથ હું નિભાવી, મારા ભવને ઉગરીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance