Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

જીવનની દરેક ક્ષણે

જીવનની દરેક ક્ષણે

1 min
263


જીવનની દરેક ક્ષણે તારો સાથ માંગ્યો છે,

મે ક્યાં તારા પાસે કંઈ બીજું માંગ્યું છે !


જીવનની દરેક ક્ષણે માત્ર તારા પ્રેમની માંગણી કરી છે,

મેં ક્યાં તારા પાસે પૈસા પ્રોપર્ટીની માંગણી કરી છે !


જીવનની દરેક ક્ષણે માત્ર હુંફની અપેક્ષા કરી છે,

મે ક્યાં જીવનમાં કોઈ વસ્તુની અપેક્ષા કરી છે !


જીવનની દરેક ક્ષણે તારા તરફથી ન મળતા સ્નેહની ઝંખના કરી છે,

મે ક્યાં જીવનમાં ક્યારેય કોઈ અન્યના સ્નેહની ઝંખના કરી છે !


જીવનની દરેક ક્ષણે માત્ર તને જ પ્રાધાન્ય આપ્યું છે,

મે ક્યાં જીવનમાં ક્યારેય કોઈ અન્યને પ્રાધાન્ય આપ્યું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance