STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

જીવનના ગુરૂ

જીવનના ગુરૂ

1 min
270

માઁ બાપ જેવા બીજા કોઈ ગુરૂ નહીં                           

ચાર પગે ચાલતા, કર્યો મને બે પગે                         

જિંદગી ચાલી ખબર ના પડી થયો ત્રણ પગે,              

અંતે લોકો ચલાવશે એના પગે,

                             

શિક્ષક જેવા કોઈ બીજા ગુરૂ નહીં,                    

સરવાળા બાદબાકી શીખવી જાણે                     

વ્યવહાર જિંદગીનો એનાથી ચાલે,                          

સપના સાકાર કરાવી જાણે, 

                             

અનુભવ જેવો બીજો કોઈ ગુરૂ નહીં,                        

એનાથી વધારે બીજુ કોઈ જ્ઞાન નહીં,                   

શીખવી જાય ઘણું જિંદગીની કેડી પર,                      

કઠિન આ રાહ, પણ પહોંચાડે મંઝિલ પર,

               

પોતાના મૃદુલ મન જેવુ કોઈ ગુરૂ નહીં                       

સાચો માર્ગ જીવનમાં એજ બતાવી જાણે,          

સફળતાના શિખરે પહોંચાડી આપે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational