Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance Classics

4  

Vanaliya Chetankumar

Romance Classics

જીવનમાં પ્રેમ

જીવનમાં પ્રેમ

1 min
294


જીવવાની ઝંખના હતી

પ્રેમ પામવામાં જ મથતી રહી


પાણીની થોડી તરસ હતું

ઝાંઝવાના જળ શોધતી રહી


નિયમોથી ઘણી નફરત હતી

કાયદાને જ કોસતી રહી


જીતનું મને જુનુંન હતું

મનને જ મનાવતી રહી


સપનાની મને એક વાત હતી

રાત પડવાની જ રાહ જોતી રહી


દિલમાં એક વિશ્વાસ હતો

શ્વાસને જ સંબંધમાં શોધતી રહી


અહેસાસની વાતમાંને વાત માં 

ભૂલોને છુપાવતી જ રહી


જીવનને વધુ સાર્થક બનાવવા 

જિંદગીને જીવવાની રીત શીખતી રહી


Rate this content
Log in

Similar gujarati poem from Romance