STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

જીવનમાં જીત

જીવનમાં જીત

1 min
317

સુંદરતામાં સ્નેહને સજાવી

મહાનતામાં મહેનતને માણવી,


એકાગ્રતામાં અંગોને સાચવવી

સહકારમાં સંસ્કારને સાચવવી,


પ્રેમમાં પોતાનાને સાચવવી

રંગોમાં રિવાજોનેને રંગીએ,


શોભામાં સપનાને સુગંધ આપીએ

સંજોગમાં સારાપણાને સમજીએ,


વિશ્વાસમાં વ્યવહારને વાવીએ

જીવનમાં હારને જીતાડીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational