STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

3  

Purvi sunil Patel

Inspirational Others

જીવન

જીવન

1 min
152

જીવન સમજવા માનવ દેહ છે,

જન્મ-મૃત્યુ તો માત્ર બદલાવ છે,

આધાર છે ખાવું-પીવું જીવનમાં,

સત્યની શોધ અર્થે જ જીવન છે,

હળવું-મળવું ભ્રમણા છે મનની,

ભીતરે જુઓ સ્વરૂપ સૌનું એક છે,

મનડાં ખવડાવે ગોથાં અવઢવનાં,

સત્ય પ્રકાશે એ જ આ જીવન છે,

ભ્રમણાઓ મેલી ઝાંકો અંતરમન,

દીપ પ્રકાશે ભીતર એજ જીવન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational