STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

જીવન સાગર

જીવન સાગર

1 min
311

તારા સપનામાં ખોવાઈ ગયો,

જાણે સાગરમાં ખોવાઈ ગયો,


તારા નયનોમાં ડૂબી ગયો,

જાણે મોતીમાં છુપાઈ ગયો,,


અય મારા હમસફર,

જીવનની નૌકાને હવે,


જીવન સાગરમાં,

પાર ઉતારો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama