STORYMIRROR

Pinky Shah

Inspirational Others

3  

Pinky Shah

Inspirational Others

જીવન પ્રવાહ

જીવન પ્રવાહ

1 min
14.5K


જીવન આખુંય એની કૃપાથી થયું

સભર છે મારુ જન્મી ત્યારે

જનમોત્રી "માં " મારી ઞુરુ બની

પિતાએ જિંદગીમા સ્નેહ સાથે સંયમસમજાવ્યા.


ઘરમાં માં સંસ્કાર, સહજતા સરળતા શીખવ્યા.

સાક્ષરતાના પાઠ શાળામાં ઞુરુએ શીખવ્યા.

સમાજદર્શન સાચુ ત્યાં સમજ્યા


ડીગ્રી લઈને કામે લાગ્યા

વ્યાપાર વાણિજ્ય શીખવ્યા

ત્યાંના અધિકારી એ ગુરુ જીંદગીમાં આવતા રહયા.


અંતમાં વધુ શું કહું ? સહુથી મોટો ઉપરવાળો

સહુનો ઉપરીએ નિરાળોસહુને સાચવે

સહુને શીખવે આપે સજા જરુર પડયે એ

કાન પકડે એ સમય વર્તી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational