STORYMIRROR

Amrutlalspandan

Abstract

4  

Amrutlalspandan

Abstract

જીવન એક નશો

જીવન એક નશો

1 min
26

જીવન એક નશો છે જાણું છું હે પ્રભુ, 

લઈ જા મને મીરા, કબીર નજીક હે પ્રભુ. 


સત, ચિત્ત, આનંદ છે ઘરેણાં જીવનમાં, 

એનાથી પર શણગાર આપી જા હે પ્રભુ, 


સાદગીથી કરતાં રહેશું ભક્તિ તારી સદા, 

નિત નવા ભજન બનીને આવ હે પ્રભુ. 


માન, સન્માન, ભેંટ, સોગાદથી છું પરે, 

પરમ સમીપે રહેવાનું ફળ આપજે હે પ્રભુ. 


જીવનનાં મહાસાગરમાં ખારાશ છે ઘણી, 

ફરી ‘અમૃત-મંથન’ કરાવી દે હે પ્રભુ... 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract