STORYMIRROR

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

ઝરૂખાનો આભાસ

ઝરૂખાનો આભાસ

1 min
337

હંમેશા રાખે

દુનિયાની ખબર

રહે નજર !


ન હતી બારી

એટલે કહેવાયો

ઝરૂખો ખુલ્લો !


શબ્દ વગર

પળેપળની સદા

ખબર આપે !


દેખાડે સૌને

રળિયામણાં મોટા

પથ્થર ઢેર !


ખબર પડે

ઝરુખાથી નિકળી

પાસે જઈને !


આંખે જોયેલું

ક્યારેય નથી હોતું

સત્ય સદા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational