STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

ઝાડ ગુફાનું જીવન ડોકિયા કરે

ઝાડ ગુફાનું જીવન ડોકિયા કરે

1 min
26.2K


લોકો લોહી તરસ્યા થયા છે,

હાથ કાપું ને લોહી ન નીકળે.


વફાઇની વાત જવાદો હવે,

બે વફાઈએ અહીં ઘર માંડ્યું છે.


અંધકારે રાજ ચાલ્યા કર્યા, 

અહીં આગિયાઓની આહુતિએ.


અસત્યો ત્યારે આદર પામ્યા છે, 

સત્યને સમજતા સમજતા અહીં.


ઝાડ ગુફાનું જીવન ડોકિયા કરે,

અણું બૉમ્બ ફૂટવાની રાહ જુએ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics