STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

જાદુઈ છડી

જાદુઈ છડી

1 min
221

જાદુઈ છડી સૌની ભીતર પડી છે,

પરિશ્રમથી જ એતો સૌને મળી છે.

બાળકો જુએ દીવાસ્વપ્ન રંગીન,

સપનાંની પાંખે એતો રાતે મળી છે.

ધાર્યુ મનમાં થાતું બધું જ સ્વપ્નમાં,

એટલે તો સપનાંમાં આવી મળી છે.

જાદુઈ ખેલ હોતાં નથી દુનિયામાં,

હકીકતે તરકીબોથી દુનિયા ઘેલી છે.

જાદુઈ છડી એતો કલ્પનાની વાતો,

હકીકતે એતો પરિશ્રમથી મળી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational