STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઈશ્વર સાથે મુલાકાત થઈ ગઈ

ઈશ્વર સાથે મુલાકાત થઈ ગઈ

1 min
310

જિંદગી સાથે મુલાકાત થઈ ગઈ

તેની સાથે દિલની અઢળક વાત થઈ ગઈ


કાંટા સુધી પહોંચ્યા તો ફૂલ સાથે મુલાકાત થઈ ગઈ

આ ફૂલો સાથે પ્રેમ ભરી વાત થઈ ગઈ


આ ભ્રમરની ફૂલ સાથે રૂબરૂ મુલાકાત થઈ ગઈ

બંને વચ્ચે પ્રણય ભરી ખાસ વાત થઈ ગઈ


આવી હતી હું તો કુદરતનાં સાનિધ્યમાં

પણ સુખ સાથે મારે ખાસ મુલાકાત થઈ ગઈ


કરવી હતી બગીચાની મુલાકાત

મને મળી ગઈ ફૂલો ન આખી નાત

જાણે ! થઈ ગઈ ઈશ્વરની સાથે મુલાકાત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational