Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kalsariya prakash

Inspirational

4.5  

kalsariya prakash

Inspirational

ઈશ્વર છો આપ

ઈશ્વર છો આપ

1 min
418


મને જન્મ દેનારી માવડી,

બીજો જન્મ દીધો એ આપ,

વંદન કરું છું તમને દિલથી,

મારું અસ્તિત્વ જો છો આપ.


તમને અર્પણ કરું સઘળું,

આ જીવન દાતા છો આપ,

વિદ્યા,વિનય,વિવેક દેનારા,

અમ ભાગ્યના વિધાતા આપ.


સંઘર્ષમાં કદી પાછો ન ફરું,

સંકટ આવે પણ કદી ન ડરું,

શિસ્ત,સભ્યતા સંસ્કાર આપ્યા,

શિક્ષક સ્વરૂપે પિતા છો આપ.


દુનિયા સઘળી ફરી વળ્યો હું,

ભોગવ્યું સુખ-દુઃખ,છાયો-તાપ,

શિક્ષણ સ્વરૂપે સાથ આજીવન,

રહ્યા 'યાદ' એ ઈશ્વર છો આપ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational