ઈમાન
ઈમાન
મુખ્તલીફ જુસ્તજુ હતી આખેરતમાં
નૂર ઠહેર્યુ છે,ઈમાનની રૂહાનિયતમાં.
અર્થ.....
જૂદીજુદી ઈચ્છાઓ હતી કે પ્રલયના દિવસે મને કોણ ઉગારશે? હવે મારી સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ખુદાના તેજ પર અટક્યા છે.
નવા શબ્દોના અર્થ....
મુખ્તલીફ.............જૂદી,અલગ,
જુસ્તજુ..............ઈચ્છા,લાલસા,
આખેરત..............પ્રલયનો દિવસ,
નૂર.....................તેજ,
રૂહાનિયત............. આત્મવિશ્વાસ.
