STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

4  

Kaushik Dave

Drama Inspirational

હયાતીની નિશાની

હયાતીની નિશાની

1 min
43

આંખમાંનાં અજવાળા,     

ખોરડું મારૂં ઘરડું,     

     

ઝાંખું ઝાંખું દેખું,     

પડે તકલીફ ઝાઝું,     

     

મોતિયાની બીકે,    

વાંચું ઓછું ઓછું,     

     

લાકડીનાં ટેકે,     

ચાલું થોડું થોડું,     

     

ધ્રૂજતા હાથે, 

જીવવું થોડું થોડું,     

     

ભય "ના" ઉંમરનો,

ભય છે દુનિયાનો,     

     

ક્યારેક કપટ, ને ક્યારે કરે હાની, 

આવી છે દુનિયા મારી,     

     

નિશાની હયાતીની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama